તું ગયો ત્યારે કહેતો ગયો — 'ધ્યાન રાખજે પોતાનું.' હવે દરરોજ અરીસા સામે ઊભો રહું છું, ને એક અજાણ્યા માણસને તારું વચન પાળતા જોઉં છું.
By @sagarpatel595 · 3 May 2026
તું ગયો ત્યારે કહેતો ગયો — 'ધ્યાન રાખજે પોતાનું.' હવે દરરોજ અરીસા સામે ઊભો રહું છું, ને એક અજાણ્યા માણસને તારું વચન પાળતા જોઉં છું.
3 likes · 0 comments