POST

તેં કહ્યું 'ભૂલી જા' — જાણે મેં તને કોઈ યાદ સમજીને રાખ્યો હોય. તું તો મારી જિદ હતો, ને જિદ ભૂલાતી નથી, છોડાય છે.

By @sagarpatel595 · 3 May 2026

તેં કહ્યું 'ભૂલી જા' — જાણે મેં તને કોઈ યાદ સમજીને રાખ્યો હોય. તું તો મારી જિદ હતો, ને જિદ ભૂલાતી નથી, છોડાય છે.

2 likes · 0 comments

Comments

Comments are auth-gated for guests.
તેં કહ્યું 'ભૂલી જા' — જાણે મેં તને કોઈ યાદ સમજીને રાખ્યો હોય. તુ... | Dialogbaaz